About Us

Marketing Job in Spark Group

જોઈએ છે સ્પાર્ક ગૃપ માર્કેટિંગ એજન્સીમાં માર્કેટિંગ કરી શકે તેવા વ્યક્તિઓ...

     સ્પાર્ક ગૃપ ઈન્ડિયા લેવલે વિવિધ કોન્ટેસ્ટ અને  એક ઓનલાઈન “ખેલ ઇન્ડિયા” લક્કી ડ્રોનું આયોજન કરી રહ્યું છે. આ એક લીગલ ડ્રો છે અને જે લોકો ભાગ લેશે તેઓને ડ્રોની કિંમતની વસ્તુ મળશે. તથા જેનું નામ લક્કી ગ્રાહકોમાં સિલેકટ થશે તેઓને આકર્ષક ઇનામો મળશે.

  • આ ડ્રો ઓનલાઇન પ્લેટફોર્મ www.sparkgroup.co પર યોજવામાં આવી રહ્યો છે.

 

  • સ્પાર્ક ગૃપમાં માર્કેટિંગ જોબ કરવાના ફાયદાઓ.
  1. બેસ્ટ માર્કેટરને સારું એવું બોનસ, ટ્રોફી કે એવોર્ડ અને સર્ટિફિકેટ.
  2. તમે ગમે ત્યાંથી આ જોબ કરી શકો છો, ઘરબેઠાં, પાર્ટ-ટાઈમ, ફૂલ-ટાઈમ, તથા અન્ય જોબ કરતાં કરતાં પણ સાઇડ ઇન્કમ માટે પણ કરી શકો.
  3. આ કોઈ નેટવર્ક માર્કેટિંગ કે લોકોને જોડવા એવી સ્કીમ પણ નથી એટલે તમારે બીજી કોઈ ચિંતા કે કામની માથાકૂટ પણ નહીં. માત્ર પ્રોફેશનલ વર્ક જ કરવાનું છે.
  4. આ કામમાં આપ જેટલી મહેનત કરશો તેટલું આપ વધારે કમાઈ શકશો. અને ટાર્ગેટ પ્રમાણે કમિશન મળશે.
  5. આપ સ્પાર્ક ગૃપ જે ડ્રો નું આયોજન કરે છે તેમાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે જોડાઈને પણ વધુ ઇન્કમ મેળવી શકો છો.
  • માર્કેટિંગ જોબમાં કરવાનું કાર્ય.

આ ડ્રો માટે અને સ્પાર્ક ગૃપની સાઇટ માટે સ્પોન્સર શોધવાના છે.

  • સ્પોન્સર શોધવા કઈ રીતે ?

1. અત્યારે કોઈ પણ પ્રોડક્ટ, શોપ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજો, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, નાની-મોટી કંપનીઓ, તેઓની વસ્તુઓ કે કંપની કે બ્રાન્ડનું  પ્રમોશન ડિજિટલ માર્કેટિંગ વધુ કરતી હોય છે. ડિજિટલ માર્કેટિંગમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રમોશન કરવાનું પસંદ કરે છે. કેમ કે અત્યારના સમય પ્રમાણે ભારતનો મોટાભાગનો સમૂહ તમને આ પ્લેટફોર્મ પર મળી રહે છે. (અને એટલે જ ન્યુઝ પેપર એડ, ટેલિવિઝન એડ અને હોર્ડિંગ્સની ખર્ચાળ એડ સામે આવા પ્લેટફોર્મ પર લોકો વધુ એડ આપતા થયા છે અને આ એડ ઓછી ખર્ચાળ હોય છે.)

  1. સ્પાર્ક ગૃપનું પ્લેટફોર્મ દરેક સ્પોન્સરની આ બધી એડ એક વર્ષ સુધી સાવ સસ્તા ભાવના પેકેજમાં આખા ગુજરાતમાં કરશે.
  2.  સ્પોન્સર શોધવા માટે કોનો સંપર્ક કરવો? ( તમારી આસપાસના ગૃહ ઉદ્યોગ, લઘુ તથા ગુરુ ઉદ્યોગ, દુકાનો, હોટેલ અને રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજો, મસાલા પ્રોડક્ટ, બ્યુટી અને કોસ્મેટિક પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ, હોસ્પિટલ, સિમેન્ટ અને સ્ટીલ કંપની, શો રૂમ, જ્વેલરીના શો રૂમ અને સોનીની દુકાનો, કાપડની દુકાનો તથા અન્ય ઘણી બધી કેટેગરી ઉપલબ્ધ છે.
  3. સ્પોન્સર શોધવા માટેના સોર્સ ? (દરરોજ ન્યુઝ પેપર અને પૂર્તિમાં કોઈ એડ હોય તેનો સંપર્ક  કરવો, તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં આવતી એડના નંબર પરથી તેનો સંપર્ક કરવો, તમારા સિટીમાં લાગેલા બેનર પરથી તેઓનો સંપર્ક કરવો, ગૂગલ પર કેટેગરી  વાઈઝ કંપનીઓના નંબર શોધી તેઓનો સંપર્ક કરવો. આ બધા સંપર્ક ટેલિફોનિક પણ થઈ શકે અને રૂબરૂ પણ કરી શકો.
  4. આ બધુ પછી તમારા પર આધાર રાખે છે સ્પાર્ક ગૃપ તમને કમાવા માટે એક પાવરફૂલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કેટલું કમાવું એ મહેનત કરી તમારે નક્કી કરવાનું છે. અમે કોઈ ખોટા કે મોટા વાદાઓ નથી કરતા.
  5. પગાર ધોરણ આપે શોધેલ સ્પોન્સર પર 10% લેખે મળશે. અથવા ટાર્ગેટ બેઝ કામ માટે 1 મહિનામાં 250000 રૂ/-.

 

  • સ્પોન્સરના ફાયદાઓ

1. દરેક સ્પોન્સરને પોતાની એક મિનિ વેબ સાઇટ મળશે. (અનલિમિટેડ પ્રોડક્ટ ઇમેજ, અનલિમિટેડ પેજ લિંક્સ, અનલિમિટેડ વિડિયો લિંક્સ, અનલિમિટેડ ડિસક્રીપ્સન, બીઝનેસ ડિટેઇલ, લોકેશન, કોન્ટેક્ટ ડિટેઇલ, લિન્ક શેરિંગ ઓપ્શન અને ઘણું બધું)

  1. ઓલ ઓવર ગુજરાતમાં 1 વર્ષ સુધી ડિજિટલ એડવર્ટાઇઝ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ) અમારા પ્લેટફોર્મ પર તથા અમારા ડિજિટલ પાર્ટનર્સના પ્લેટફોર્મ પર.

નોંધ : 100 ઉપર ફેસબુક ગૃપમાં, 3000+ વ્હોટ્સ એપ ગૃપ, બધા પ્લેટફોર્મ મળીને 10 લાખ+ મેમ્બર્સ.

  • સામાન્ય એડ આપો તો 1 વખતમાં થતો અંદાજિત ખર્ચ :

ડોમેઇન ની કિંમત = 500-1000

હોસ્ટિંગ = 2500

ડેવલપિંગ ચાર્જ = ઓછામાં ઓછો 5000

ઇન્સ્ટાગ્રામ એડ (Maximum 1000-2800 Reach) = 1000

ફેસબુક એડ (Maximum 1700-4900 Reach ) = 1000

ન્યુઝ પેપરની એડ, હોર્ડિંગ્સની એડ અને ઈલેકટ્રોનિક એડના અલગ..  

ઉપર પ્રમાણે આખા વર્ષમાં માત્ર 12-12 એડ કરો ને વેબ રાખો તો 30000 આસપાસ ખર્ચ થાય અને નોર્મલ જ રીચ મળે.

  • જ્યારે સ્પાર્ક ગૃપ આપને સામાન્ય કિંમતમાં વધુ બેનિફિટ્સ આપી રહ્યું છે.  

જુલાઈ-2021 થી જૂન 2022 સુધી

  • સ્પાર્ક ગૃપમાં સ્પોન્સર્સની કેટેગરી અને એડના ભાવ
  1. પાવર્ડ બાય (1 કંપની) = રૂ/- 250,000 (48 એડ ફૂલ પેજ + ડ્રોની દરેક પોસ્ટમાં નીચે લોગો કે નામ અથવા બંને)
  2. કો-પાવર્ડ બાય (2 કંપની) = રૂ/- 200,000 (36 એડ ફૂલ પેજ + ડ્રોની દરેક પોસ્ટમાં નીચે લોગો કે નામ અથવા બંને)
  3. સ્પોન્સર (1 કંપની) = રૂ/- 150,000 (36 એડ ફૂલ પેજ)
  4. કો-સ્પોન્સર (2 કંપની) = રૂ/- 100,000 (24 એડ ફૂલ પેજ)
  5. સપોર્ટર સ્પોન્સર (અનલિમિટેડ) = રૂ/- 5000 & રૂ/- 10,000 (રૂ/- 5000 વાળા સ્પોન્સરને 8 એડ એમાં 2 એડ ફૂલ પેજ અને 6 એડ સપોર્ટર સ્પોન્સરના પેજમાં મળશે. જ્યારે રૂ/ 10,000 વાળા સ્પોન્સરને 12 એડ એમાં 4 એડ ફૂલ પેજ અને 8 એડ સપોર્ટર સ્પોન્સરના પેજમાં મળશે.)
  • Below 7500 12% and Above 7500 18% GST applicable.
  • પાવર્ડ બાય, કો-પાવર્ડ બાય, સ્પોન્સર અને કો-સ્પોન્સરને ટ્રોફી અને સર્ટિફિકેટ મળશે.
  • દરેક સ્પોન્સરને સ્પાર્ક ગૃપ તરફથી સ્પોન્સરનું ડિજિટલ સર્ટિફિકેટ મળશે.

જો આ બધુ કરવા આપ રસ ધરાવતા હોવ અને માર્કેટિંગ જોબ કરવા ઇચ્છુક હોવ તો સંપર્ક કરો : 6359400013

 

 

 

*Design may be change as per Time. Slots of advertising will be remain same.