A PHP Error was encountered

Severity: Notice

Message: Trying to access array offset on value of type null

Filename: templates/header.php

Line Number: 77

Backtrace:

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/application/views/templates/header.php
Line: 77
Function: _error_handler

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/application/controllers/Home.php
Line: 2232
Function: view

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/index.php
Line: 315
Function: require_once

Login / Register

About Us

how to become a Distributor

● ડિસ્ટ્રીબ્યુટરમા કેવી રીતે જોડાવું.

  1. https://www.sparkgroup.co પર જાઓ.
  2. તમારું અકાઉન્ટ રજીસ્ટર કરો પછી લૉગઇન થાઓ.
  3. ખેલ ઈન્ડિયા લક્કી ડ્રો ની ટિકિટ ખરીદો.
  4. ત્યારબાદ તમારા પ્રોફાઇલ પર જાઓ એને ત્યાંથી  Request For Distributor પર ક્લિક કરો.
  5. તમે એડમીન તરફથી Distributor તરીકે એપ્રુવ થશો એટલે કોલ આવશે.
  6. પછી તમે ફરી લૉગઇન થઈ ને ત્યાંથી તમારો રેફરલ કોડ શેર કરી ને લોકોને ખેલ ઈન્ડિયા લક્કી ડ્રો ની ટિકિટ ખરીદવા માટે કહી શકો.
  7. તમારા રેફરલ કોડ દ્વારા જેટલા લોકો ટિકિટ ખરીદશે તેનો સીધો ફાયદો તમને થશે.
  8. Withdraw Request પર ક્લિક કરી તમે કમાયેલા રૂપિયા તમારા અકાઉન્ટ માં મેળવી શકશો.
  9. તમારો રેફરલ કોડ ની લિન્ક વધુ ને વધુ શેર કરો અને તમારી ક્ષમતા મુજબ રૂપિયા કમાઓ.

 

● ડિસ્ટ્રીબ્યુટરનુ કામ

  1. ચાલી રહેલા ખેલ ઈન્ડિયા ડ્રોની ટિકિટને ડિસ્ટ્રીબ્યુટ(વેચાણ) કરવાની.
  2. તમારા રેફરલ કોડ દ્વારા જે ટિકિટ ખરીદાશે તેના પર તમને 10% કમિશન મળશે. (ટિકિટ તમારા રેફરલ કોડ દ્વારા ખરીદાયેલ હોવી જરૂરી છે)
  3. જે ટિકિટ તમારા રેફરલ કોડ દ્વારા ખરીદાયેલ હશે તે તમારા પ્રોફાઇલ માં બતાવશે.   
  4. ભવિષ્યમાં સ્પાર્ક ગ્રુપ દ્વારા જે પ્રોડક્ટ બાર પાડશે ત્યારે તેની ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે પહેલી પસંદગી તમને આપવામાં આવશે.