A PHP Error was encountered

Severity: Notice

Message: Trying to access array offset on value of type null

Filename: templates/header.php

Line Number: 77

Backtrace:

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/application/views/templates/header.php
Line: 77
Function: _error_handler

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/application/controllers/Home.php
Line: 2232
Function: view

File: /home/cmosynthrd2u/public_html/sparkgroup.co/index.php
Line: 315
Function: require_once

Login / Register

About Us

Spark Group hiring Digital Partners

સ્પાર્ક ગૃપમાં ડિજિટલ પાર્ટનરનું કામ  :

  1. મહિને 6 પોસ્ટ અને સ્ટોરી શેર કરવાની. (12 મહિના માટે) (સ્વાઇપ લિન્ક હોય તો એ પણ આવી જાય 6 પોસ્ટમાં) (પારસ્પરિક સમજૂતીથી સિડ્યુલ સ્પાર્ક ગૃપ આપશે)
  2. તમારે બીજું કશું જ નથી કરવાનું જે પોસ્ટ સ્પાર્ક ગ્રુપ આપે તેને શેર જ કરવાની છે.

 

  • સ્પાર્ક ગૃપ સાથે ડિજિટલ પાર્ટનર બનવાના ફાયદાઓ.
  1. કોઈ પણ જાતનું રોકાણ નહીં.  
  2. સ્પોન્સર્સ માં “ડિજિટલ પાર્ટનર” તરીકે સ્થાન.
  3. તમારી પોતાની એક મિનિ વેબ સાઇટ મળશે. (અનલિમિટેડ પ્રોડક્ટ ઇમેજ, અનલિમિટેડ પેજ લિંક્સ, અનલિમિટેડ વિડિયો લિંક્સ, અનલિમિટેડ ડિસક્રીપ્સન, બીઝનેસ ડિટેઇલ, લોકેશન, કોન્ટેક્ટ ડિટેઇલ, લિન્ક શેરિંગ ઓપ્શન અને ઘણું બધું) (અત્યારે આ સાઇટનો ડોમઇન, હોસ્ટિંગ, ડિઝાઇનિંગ અને ડેવલપિંગ નો 10000 જેવો ખર્ચ થતો હોય છે જે તમને ફ્રી મળે છે)
  4. સ્પાર્ક ગૃપ તરફથી તમારા પેજ ના નામે એક ફિઝિકલ સર્ટિફિકેટ.
  5. વ્યક્તિગત નામે ડિજિટલ સર્ટિફિકેટ (જો ટીમ હોય તો ટીમ ના દરેક મેમ્બરના નામે પણ સર્ટિફિકેટ મળશે).
  6. સ્પાર્ક ગૃપ તરફથી ટ્રોફી.
  7. સ્પાર્ક ગૃપ ના ડ્રૉ માં ડાઇરેક્ટ Distributorship & આગામી સમયમાં અમારી પ્રોડક્ટમાં કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ વિના કમિશન બેજ Distributorship.
  • ડિજિટલ પાર્ટનર કોણ બની શકે ?
  • કોઈ પણ વ્યક્તિ બની શકે. કે જેઓ પાસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ અકાઉન્ટ હોય કે કોઈ પેજ કે ચેનલ ચલાવતા હોય અથવા પર્સનલ અકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ પણ ડિજિટલ પાર્ટનર બની શકે છે. 

નોંધ : 50K થી ઓછા ફોલોઅર્સ ધરાવતા ડિજિટલ પાર્ટનરને ડિજિટલ સર્ટિફિકેટ જ આપવામાં આવશે(ટ્રોફી અને ફિઝિકલ સર્ટિફિકેટ બાકાત). અને ઉપરના બીજા  બધા બેનિફિટ તો મળશે જ. સૌથી મોટું બેનિફિટ તો એ છે કે આપને મિનિ વેબસાઇટ મળશે.  

  • આપ જે પોસ્ટ અપડેટ કરો અથવા સ્ટોરી મૂકો તેની રીચનો સ્ક્રીન શૉટ સ્પાર્ક ગૃપને મોકલવાનો રહેશે.

 

જો આપ ડિજિટલ પાર્ટનર બનવા ઇચ્છતા હોવ તો સંપર્ક કરો : 6359400013