FAQ'S

FAQ'S

Draw Result and winners list will be shown in Winners menu. It will be declared by Spark Group's Judging Panel in transparent way. Judging Parameters are shown in Terms & Condition Section of each Draw. (1. Spark Group print every participants name on paper. 2 Will Fold all name and collect them in 1 box. 3. Spark Group’s judging panel will randomly take fold papers from box and declare winners name. 4. Whole process will be recorded and Video will be uploaded on Spark Group’s YouTube Channel.)

How to Buy Tickets of  Draw? 

Step 1 : Go to website https://www.sparkgroup.co

Step 2 : Create your account and Login.  

Step 3 : Go to Lucky Draw Menu and click on Running Draws.

Step 4 : Choose the Draw in which you want to buy Tickets.

Step 5 : Read Description and Terms & Conditions carefully. Then click on Buy Tickets button.

Step 6 : Fill your Details form and Pay Ticket Amount of Draw.

Step 7 : Click on Submit Details.

Step8 : You can view your draw tickets details and all activity, in My Account Section and Dashboard.

How to pay Ticket Amount  ?

Step 1 : Select any one of the following Payment Method (Gpay, Paytm, PhonePe, UPI or Bank Account) and pay manually to selected account from your account.

Step 2 : Note down 12 Digits Transaction No. and Take a Screen Shot of your Transaction.

Step 3 : Then enter your Transaction No. and Upload Screen Shot and click on Submit Details.

ગુજરાતી

ડ્રો રિઝલ્ટ અને વિજેતાઓનું લિસ્ટ Winners મેનૂમાં બતાવવામાં આવશે. તે સ્પાર્ક ગ્રુપની જજિંગ પેનલ દ્વારા પારદર્શક રીતે જાહેર કરવામાં આવશે. Judging Parameters (નિર્ણાયક પરિમાપો) દરેક ડ્રોના Terms & Condition વિભાગમાં દર્શાવવામાં આવ્યા છે. (1. સ્પાર્ક ગ્રૂપ દરેક ભાગ લેનારના નામ કાગળ પર પ્રિન્ટ કરશે. 2.  બધા નામ ફોલ્ડ કરીને એક બોક્ષમાં એકત્રિત કરશે. 3. સ્પાર્ક ગ્રુપની જજિંગ પેનલ રેન્ડમલી બોક્ષમાંથી ફોલ્ડ કરેલા નામનાપેપર્સ લેશે અને વિજેતાઓનું નામ જાહેર કરશે. 4. સંપૂર્ણ પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે અને વિડિઓ સ્પાર્ક ગૃપની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે.)

ડ્રો ની ટિકિટ કઈ રિતે ખરીદવી?

સ્ટેપ ૧ : https://www.sparkgroup.co વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ ૨ : તમારું અકાઉન્ટ બનાવો અને લોગિન  કરો.

સ્ટેપ 3 : Lucky Draws મેનું પર જાઓ અને Running Lucky Draws પર ક્લિક કરો.

સ્ટેપ ૪ : જે ડ્રો ની ટિકિટ લેવા માંગો છો તે ડ્રો પસંદ કરો.

સ્ટેપ ૫ : માહિતી, નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. ત્યારબાદ Buy Tickets બટન પર ક્લિક કરો.

સ્ટેપ ૬ : તમારી વિગતો વાળું ફોર્મ અને ડ્રો ની ટિકિટની રકમ ચૂકવો.

સ્ટેપ ૭ : Submit Details પર ક્લિક કરો.

સ્ટેપ ૮ : તમે તમારા ડ્રો ટિકિટોની વિગતો અને તમામ પ્રવૃત્તિઓ My Account વિભાગ અને Dashboard માં જોઈ શકો છો.

ટિકિટની રકમ કેવી રીતે ચુકવવી?

સ્ટેપ 1: નીચેની કોઈપણ ચુકવણી પદ્ધતિ (Gpay, Paytm, PhonePe, UPI or Bank Account) પસંદ કરો અને તમારા એકાઉન્ટમાંથી પસંદ કરેલા ખાતામાં જાતે ચૂકવણી કરો.

સ્ટેપ : 12 અંકો ટ્રાંઝેક્શન નંબર નોંધો અને તમારા ટ્રાંઝેક્શનનો સ્ક્રીન શોટ લો.

સ્ટેપ : પછી તમારો ટ્રાંઝેક્શન નંબર દાખલ કરો અને સ્ક્રીન શોટ અપલોડ કરો. ત્યારબાદ Submit Details પર ક્લિક કરો.

Contest Result and winners list will be shown in Winners menu. It will be declared by Spark Group's Judging Panel. Judging Parameters are shown in Terms & Condition Section of each contest.

How to Participate in Contest? 

Step 1 : Go to website https://www.sparkgroup.co

Step 2 : Create your account and Login.  

Step 3 : Go to Contest Menu and click on Running Contest.

Step 4 : Choose contest in which you want to participate.

Step 5 : Read Description and Terms & Conditions carefully. Then click on Participate button.

Step 6 : Fill your Details form and Pay contest fee. Then upload your contest details like photography, artwork, painting photo, mehndi design, rangoli, slogan photo, poem photo or other photo or link of your dance video.  

Step 7 : Click on Submit Details.

Step 8 : You can view your Contest details and all activity, in My Account Section and Dashboard.

How to pay Fee ?

Step 1 : Select any one of the following Payment Method (Gpay, Paytm, PhonePe, UPI or Bank Account) and pay manually to selected account from your account.

Step 2 : Note down 12 Digits Transaction No. and Take a Screen Shot of your Transaction.

Step 3 : Then enter your Transaction No. and Upload Screen Shot and click on Submit Details.

ગુજરાતી

કોન્ટેસ્ટ રિઝલ્ટ અને વિજેતાઓનું લિસ્ટ Winners મેનૂમાં બતાવવામાં આવશે. તે સ્પાર્ક ગ્રુપની જજિંગ પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે. જજિંગ પેરામીટર (નિર્ણાયક પરિમાપો) દરેક કોન્ટેસ્ટના Terms & Condition વિભાગમાં દર્શાવવામાં આવ્યા છે.

કોન્ટેસ્ટમાં ભાગ કઈ રીતે લેવો?

સ્ટેપ ૧ : https://www.sparkgroup.co વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ ૨ : તમારું અકાઉન્ટ બનાવો અને લોગિન  કરો.

સ્ટેપ 3 : Contest મેનું પર જાઓ અને Running Contest પર ક્લિક કરો.

સ્ટેપ ૪ : જે કોન્ટેસ્ટમાં ભાગ લેવા માંગો છો તે કોન્ટેસ્ટ પસંદ કરો.

સ્ટેપ ૫ : માહિતી, નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. ત્યારબાદ Participate બટન પર ક્લિક કરો.

સ્ટેપ ૬ : તમારા વિગતો વાળું ફોર્મ અને કોન્ટેસ્ટ ફી ભરો. ત્યાર બાદ તમારા કોન્ટેસ્ટની વિગતો જેવીકે ફોટોગ્રાફી, આર્ટવર્ક, પેઇન્ટિંગનો ફોટો, મહેંદી ડિઝાઇન, રંગોલી, સ્લોગન ફોટો, પોએમ ફોટો કે અન્ય ફોટો અથવા તમારા ડાન્સના વિડિઓની લિંક અપલોડ કરો.

સ્ટેપ ૭ : Submit Details પર ક્લિક કરો.

સ્ટેપ ૮ : તમે તમારા કોન્ટેસ્ટની વિગતો અને તમામ પ્રવૃત્તિઓ My Account વિભાગ અને Dashboard માં જોઈ શકો છો.

ફી કેવી રીતે ભરવી?

સ્ટેપ 1: નીચેની કોઈપણ ચુકવણી પદ્ધતિ (Gpay, Paytm, PhonePe, UPI or Bank Account) પસંદ કરો અને તમારા એકાઉન્ટમાંથી પસંદ કરેલા ખાતામાં જાતે ચૂકવણી કરો.

સ્ટેપ 2 : 12 અંકો ટ્રાંઝેક્શન નંબર નોંધો અને તમારા ટ્રાંઝેક્શનનો સ્ક્રીન શોટ લો.

સ્ટેપ 3 : પછી તમારો ટ્રાંઝેક્શન નંબર દાખલ કરો અને સ્ક્રીન શોટ અપલોડ કરો. ત્યારબાદ Submit Details પર ક્લિક કરો.

● ડિસ્ટ્રીબ્યુટરમા કેવી રીતે જોડાવું.

  1. https://www.sparkgroup.co પર જાઓ.
  2. તમારું અકાઉન્ટ રજીસ્ટર કરો પછી લૉગઇન થાઓ.
  3. ખેલ ઈન્ડિયા લક્કી ડ્રો ની ટિકિટ ખરીદો.
  4. ત્યારબાદ તમારા પ્રોફાઇલ પર જાઓ એને ત્યાંથી  Request For Distributor પર ક્લિક કરો.
  5. તમે એડમીન તરફથી Distributor તરીકે એપ્રુવ થશો એટલે કોલ આવશે.
  6. પછી તમે ફરી લૉગઇન થઈ ને ત્યાંથી તમારો રેફરલ કોડ શેર કરી ને લોકોને ખેલ ઈન્ડિયા લક્કી ડ્રો ની ટિકિટ ખરીદવા માટે કહી શકો.
  7. તમારા રેફરલ કોડ દ્વારા જેટલા લોકો ટિકિટ ખરીદશે તેનો સીધો ફાયદો તમને થશે.
  8. Withdraw Request પર ક્લિક કરી તમે કમાયેલા રૂપિયા તમારા અકાઉન્ટ માં મેળવી શકશો.
  9. તમારો રેફરલ કોડ ની લિન્ક વધુ ને વધુ શેર કરો અને તમારી ક્ષમતા મુજબ રૂપિયા કમાઓ.

 

● ડિસ્ટ્રીબ્યુટરનુ કામ

  1. ચાલી રહેલા ખેલ ઈન્ડિયા ડ્રોની ટિકિટને ડિસ્ટ્રીબ્યુટ(વેચાણ) કરવાની.
  2. તમારા રેફરલ કોડ દ્વારા જે ટિકિટ ખરીદાશે તેના પર તમને 10% કમિશન મળશે. (ટિકિટ તમારા રેફરલ કોડ દ્વારા ખરીદાયેલ હોવી જરૂરી છે)
  3. જે ટિકિટ તમારા રેફરલ કોડ દ્વારા ખરીદાયેલ હશે તે તમારા પ્રોફાઇલ માં બતાવશે.  
  4. ભવિષ્યમાં સ્પાર્ક ગ્રુપ દ્વારા જે પ્રોડક્ટ બાર પાડશે ત્યારે તેની ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે પહેલી પસંદગી તમને આપવામાં આવશે.